वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

આજ રોજ તાપી જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રીમતિ. સોનલબેન સંદીપ પાડવી દ્વારા એમના દીકરી ના જન્મદિવસ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે જેમાં એમની જિલ્લા પંચાયત ના ગામો ની ટિમો એ ભાગ લીધો છે.

શ્રીમતિ સોનલબેન સંદીપ પાડવી દ્વારા એમના જિલ્લા પંચાયત માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું. યુવાઓ માં ખુશી નો માહોલ, 16ટીમો એ ભાગ લીધો. ભવિષ્ય ના ખિલાડી નિઝર થી તૈયાર થાય અને નિઝર તાલુકા નું નામ રોશન કરે એવી શુભકામના સોનલબેન આપી.

SB Tapi News
Author: SB Tapi News

વધુ વાંચો

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

और पढ़ें