આજે જલારામ બાપાની ૨૨6મી જન્મજયંતિ નિમિત્તે આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ હતુ.
જલારામ સમિતિ નિઝર દ્વારા ભવ્ય એવો કાર્યક્રમ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને નિઝર ગામના ભક્તો મોટી સંખ્યા માં ભાગ લેતા જોવા મળે છે.

WhatsApp us