वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ તરફ થી એકલ અભિયાન ની બેહનો ને સાડી ઓ ની ભેટ

નિઝર તાલુકા માં ચાલતૂ એકલ અભિયાન ની બેહનો માટે દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20 બહેનો ને એક જ કલર ની સાડીઓ આપવામાં આવી જેથી એકલ અભિયાન ની બેહનો ની ઓળખ ખબર પડે. સાડીઓ વિતરણ કરતી વખતે ઉપસ્થિત દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી એડવોકેટ. સંદીપભાઈ પાડવી, જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રીમતિ. સોનલબેન પાડવી, વાસુભાઈ સોનવણે -એકલ સંચ ના અઘ્યક્ષ, રાજુભાઈ વળવી -વાંકા સંચ ના અઘ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા

SB Tapi News
Author: SB Tapi News

વધુ વાંચો

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

और पढ़ें