वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

*દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુબારકપૂર ખેત વિસ્તાર માં મજૂરો ને બ્લેન્કેટ વિતરણ*

દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ અંતુર્લી
તા નિઝર જી તાપી દ્વારા
આજ રોજ મુબારકપૂર ખેત મજૂરો ને આ ઠંડી માં બ્લેન્કેટ (સાલ ) આપવામાં આવી.50 જેટલી આપવામાં આવી, આ 10-15 દિવસ માં 500 બ્લેન્કેટ આપવાનો ટ્રસ્ટ એ નક્કી કર્યું છે. એમ ટ્રસ્ટ ના અઘ્યક્ષ એડવોકેટ. સંદીપ પાડવી અને એમના ટ્રસ્ટ મંડળ એ માહિતી આપી.

SB Tapi News
Author: SB Tapi News

વધુ વાંચો

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

और पढ़ें