
દુર્ગાબા ચેરિટેબલ ટ્રસ્ટ અંતુર્લી
તા નિઝર જી તાપી દ્વારા
આજ રોજ મુબારકપૂર ખેત મજૂરો ને આ ઠંડી માં બ્લેન્કેટ (સાલ ) આપવામાં આવી.50 જેટલી આપવામાં આવી, આ 10-15 દિવસ માં 500 બ્લેન્કેટ આપવાનો ટ્રસ્ટ એ નક્કી કર્યું છે. એમ ટ્રસ્ટ ના અઘ્યક્ષ એડવોકેટ. સંદીપ પાડવી અને એમના ટ્રસ્ટ મંડળ એ માહિતી આપી.












