वेब स्टोरी

ई-पेपर

लॉग इन करें

નિઝર તાલુકા પાટીદાર સમાજ ના આગેવાનો પાટીદાર નેતાઓને મળી નિઝર તાલુકા ના પ્રશ્ર અને દિવાળી ની શુભેચ્છા મુલાકાત કરી

પાટીદાર અનામત આંદોલન ના પ્રણેતા વિરમગામ ના ધારાસભ્ય *શ્રી હાર્દિક ભાઈ પટેલ*, માજી કેબિનેટ મંત્રી અને લીંબડી ના ધારાસભ્ય *શ્રી. કિરીટભાઈ રાણા*,માજી કેબિનેટ મંત્રી જેતપુર ધારાસભ્ય *શ્રી.જયેશભાઇ રાદડીયા* નિઝર તાલુકા ના પાટીદાર સમાજ ના પ્રશ્ર્નો ની ચર્ચા કરી સાથે શુભેચ્છા મુલાકાત કરતા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર સમિતિ નિઝર ના યુવાનો.

SB Tapi News
Author: SB Tapi News

વધુ વાંચો

કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતે આજે તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

और पढ़ें