નિઝર તાલુકાના અંતુર્લી ગામે 12 વર્ષ થી હરિનામ કીર્તન સપ્તાહ નું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક ક્ષેત્ર ના કીર્તનકાર બોલાવી દર રોજ કીર્તન કરવામાં આવે છે.ગુજરાત નું આ ગામ મહારાષ્ટ માં પણ વખણાય છે. અંતુર્લી ગામ અને નજીક ના ગામના ભક્તો એનો લાભ ઉઠાવે છે. સપ્તાહ ના આખરી દિવસે ભવ્ય ભંડારો આપવામાં આવે છે.











